ક્રોનિક પેનક્રિયાટાઇટિસમાં પેનક્રિયાટિક એન્ઝાઇમ થેરાપી
ક્રોનિક
પેનક્રિયાટાઇટિસમાં પેન્ક્રિયાસ ધીમે ધીમે એન્ઝાઇમ
બનાવવાની ક્ષમતા ગુમાવે છે. પરિણામે ખોરાક
યોગ્ય રીતે પચતો નથી.
એકવાર
એન્ઝાઇમ બનાવવાની ક્ષમતા ઘટે, તો તે
પાછી આવતી નથી.
તેથી
મોટાભાગે એન્ઝાઇમ દવાઓ જીવનભર લેવી
પડે.
✔ ભોજન
દરમિયાન
✔ કેપ્સૂલ
ચાવવી નહીં
✔ ગરમ
ખોરાક સાથે ન મિક્સ
કરવું
જરૂરી
હોય તો વિટામિન પૂરક

Comments
Post a Comment